RAW TO RADIANT - 3

Shaping & Polishજ્યાં સમજણ જન્મે, અને આત્મા ચમકે !જીવનમાં દરેક માણસ શરૂઆતમાં રફ ડાયમંડ જેવો જ હોય છે. બહારથી સામાન્ય, થોડોક ખુરદરો, થોડોક ગૂંચવેલો.પણ અંદરમાં કેટલી ચમક છૂપી છેએનો ખ્યાલ ઘણી વાર આપણને પણ નથી હોતો.હીરાની જેમ આપણું પણ ઘડતર અને પોલિશિંગ સમય સાથે થતું રહે છે.અને સાચું કહું તોઆ પ્રક્રિયા સરળ નથી, પણ ખૂબ જ beautiful છે.⭐ Shaping  ઘડતરહીરાને First Cut મળે છે, અને એ પછી એની shape બનવાની શરૂઆત થાય છે.મને લાગે છે કે આપણું જીવન પણ કોઈ first cut પછી જ બદલાય છેપહેલી સમજ, પહેલો આઘાત, પહેલી કસોટી, પહેલો experience…એ બધાં આપણો આકાર બદલે છે,અને આપણને જીવનમાં