RAW TO RADIANT - 2

*The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સફર ત્યારે શરૂ થાય છેજ્યારે એને સૌથી પહેલો કાપ – The First Cut આપવામાં આવે છે. Cleavingહીરાને તેની નેચરલ લાઇન પરથી ફાડવામાં આવે છે.દરેક હીરામાં એક નેચરલ weak line હોય છે,અને હીરાકટર એ લાઇન શોધીને એ જ દિશામાંએને સાવ કાળજીપૂર્વક split કરે છે. Sawingજ્યાં cleaving શક્ય ન હોય,ત્યાં હીરાને ખુબ જ fast blade થીexactly shape પ્રમાણે કાપવામાં આવે છે. આ બન્ને પ્રક્રિયાને સામાન્ય ભાષામાં કહેવામાં આવે છે“The First Cut”અને એ જ ક્ષણે હીરાની સાચી સફર શરૂ થાય છે.હવે હીરાની કટિંગ માં આપણે શું સમજવાનું છે કે આપણા જીવનમાં આપણે પોતાની