તાંડવ એક પ્રેમ કથા રિવ્યૂ

  • 98
  • 5

તાંડવ એક પ્રેમકથા નામ પરથી એવું લાગે કે કદાચ આ માત્ર પ્રેમની વાર્તા હશે પરંતુ શરૂઆતથી જ સમજાય છે કે આ નવલકથા પ્રેમ પર પૂરી થતી નથી. પ્રેમ આ કથામાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ ભાવ છે પરંતુ તેની આસપાસ જીવનના અનેક વિસ્તાર પથરાયેલા છે. જીવનના કઠિન નિર્ણયો સંબંધોની જટિલતા આધ્યાત્મિકતા સફળતાના ભારનો શાપ રાષ્ટ્રીય સુરક્ષાના અજાણ્યા સંઘર્ષો આંતરરાષ્ટ્રીય કાવત્રા આતંકવાદીઓના જાળ વિજ્ઞાન અને વ્યવસાયના અથડાતા હિતો માનવીય મનની તરસ અને અંતરના આઘાતો આ બધું મળી આ કથાને વિશાળ બનાવે છે. ત્રેસઠ દરમિયાન ચાલતી આ કહાની વાચકને વારંવાર અલગ અલગ દુનિયામાં લઈ જાય છે. ક્યારેક નિર્દોષ પ્રેમની નાજુક ખુશીમાં ક્યારેક દેશની સુરક્ષા