મારાં વ્હાલા વાંચકમિત્રો, JBN મિત્રો, માતૃભારતી મિત્રો, Lion મિત્રો, JC મિત્રો, Builder મિત્રો, ભારતીય મિત્રો આભાર કે તમે મારી લખેલી વાર્તાઓ ને પ્રોત્સાહિત કરો છો, મને ઘણા mail મળ્યા, મારી instagram માં તમે પ્રોત્સાહિત કરો છો, આ બધી વાતો તમારા પરિવાર માં share કરો છો. મને એક મિત્રે કહ્યું કે મારો મહિનો આખો પોઝિટિવએ રહે છે, અને દાદા નો વાર્તાઓ એટલેકે આધુનિક વાર્તાઓ એ એમની સોસાયટી માં મોબાઈલ વાપરનારા છોકરાઓ ઓછા થયી ગયા છે રાત્રે વાર્તા સાંભળવા ઘરે આવી જાય છે, tv જોવાનું ઓછું થયી ગયું છે. તમારે શું થયું?વાર્તા 41 — “સાચું મિત્રત્વ”રાજ અને દીપક inseparable મિત્રો. એક દિવસ રાજે