તાંડવ એક પ્રેમ કથા - 14

  • 2

નિર્ભય હૃદય અને નિશબ્દ વચન — દેશ પહેલા, પોતે પછીલંડન – મધરાત પછીનો સમય.શિવ મહેતા પોતાના દિવાનખંડ ની ખુરશી પર એકલો બેઠો હતો.મેઝ પર હજુ સુધી ચા ઠંડી થઈ ગઈ હતી.ફોનના સ્ક્રીન પર “જય – Connected” લખેલું હવે “Call Ended” બની ગયું હતું.તેની આંખોમાં ગર્વ અને ચિંતા બન્ને ઝબકી રહી હતી.તે જાણતો હતો કે હવે વાત માત્ર બિઝનેસ કે ફાર્મા ઈન્ડસ્ટ્રીની નહોતી —હવે વાત હતી રાષ્ટ્રની સુરક્ષાની.શિવે એક નિર્ણય લીધો.તેણે પોતાના વિશ્વાસુ અને પોતાની પ્રથમ પ્રિયતમા ના પુત્ર હર્ષિત ગાંધી —નો નંબર ડાયલ કર્યો.ફોનની બીજી બાજુથી અવાજ આવ્યો —“હા સર, આટલી રાતે? બધું ઠીક છે?”શિવ (ધીમો પરંતુ ગંભીર અવાજ):“હર્ષિત, તુરંત