વંશિકા :- સાચે તમે ગુસ્સે નથી મારાથી ?હું :- ના યાર હું કોઈ ગુસ્સે નથી તારાથી.વંશિકા :- હા યાર હું તો ભૂલી ગઈ કે તમે ક્યાં કોઈનાથી નારાજ થાવ છો ક્યારેય.હું :- અચ્છા આવું કેવી રીતે કહી શકે છે તું ?વંશિકા :- યાર તમે એકદમ સ્વીટ ટાઈપના માણસ છો એટલે કે એકદમ મીઠુડા. એટલે તમે નારાજ નહીં થતા.હું :- હું અને સ્વીટ તમે ક્યારે ટેસ્ટ કર્યો ?વંશિકા :- ટેસ્ટ નથી કર્યો પણ તમારો સ્વભાવ એટલો સ્વીટ છે એટલે તમે પણ એવા જ હશો.હું :- અચ્છા તમારો ખૂબ આભાર મારા વિશે સારો અભિપ્રાય આપવા માટે.વંશિકા :- હા, અમારી ફરજ છે તમને