હું તારી યાદમાં 2 - (ભાગ-૨૨)

  • 92

મારા એલાર્મની ઘંટડીઓ વાગવા લાગી અને મારી આંખ ખુલી ગઈ. રાત્રે મારો મોબાઈલ મારી છાતી પર પડ્યો રહ્યો હતો. વંશિકાના વિચારો કરતા કરતા મને ઊંઘ ક્યારે આવી ગઈ તેની ખબર નહોતી રહી. એલાર્મ સાંભળતાજ હું સફાળો જાગ્યો અને રેડી થવા માટે ઊભો થયો. રેડી થઈને ચા-નાસ્તો કર્યો અને ફટાફટ પોતાની જોબ પર જવા માટે નીકળ્યો. ઓફિસ પહોંચીને મારી આદતની જેમ હું બાઇક પાર્કિંગ પાસે ઊભો રહ્યો જ્યાં સુધી વંશિકાના આવી જાય અને થોડીવારમાં વંશિકા અને શિખાની સાથે એન્ટ્રી થઈ. અમે ત્રણેય એક સાથે લિફ્ટમાં ગયા. વંશિકા તેના ફ્લોરપર ઉતરી ગઈ અને હું અને શિખા બંને અમારી ઓફિસમાં એન્ટ્રી થયા. મારી