હું તારી યાદમાં 2 - (ભાગ-૨૦)

હું :- કેવો વારો અને મે શું કર્યું ?વંશિકા :- હા ઊભા રહો. મને એમ કહો કે આટલું મોડું જમવા માટેનું કોઈ ખાસ કારણ ?હું :- હા, એક મોટી પ્રોજેક્ટને લગતી મિટિંગ હતી અને તે મિટિંગ છોડીને જમવા જવાય તેમ નહોતું કારણકે તેનાથી મારી છાપ પર ખરાબ અસર થવાની શક્યતા હતી.વંશિકા :- આર યુ સ્યોર ?હું :- હા મેડમ વંશિકા :- ઠીક છે અને મને મેડમ કહીને માખણ ન લગાવશો ઓકે.હું :- હું માખણ નહીં લગાવતો કારણકે મને માખણ બહુ ભાવે છે એટલે હું એને વેસ્ટ નથી કરતો અને તમને ના ગમતું હોય તો હું મેડમ ન કહું તમને.વંશિકા :- ના