ભાગ 3 મા જોયું હતું છેલ્લે કે ધ્રુવ એ પડછાયા સાથે વાતો કરે છે અને એની પાછળ પાછળ જાય છે. હવે આગળ સુ થાય છે? ચાલો જોયીયે.ધ્રુવ એ જ પડછાયા ની પાછળ પાછળ જતા જંગલ માઁ પહુંચી જાય છે. ભોળા ધ્રુવ ને ક્યાં જાણ હતી કે એ જે પડછાયા પાછળ આવતા આવતા ક્યાં આવી ગયો છે. એના રૂપ માઁ મોહિત થયેલો ધ્રુવ જેને કાંઈ જ હોશ નથી હોતો.ધ્રુવ એની સાથે વાતો કરે છે. વાતો કરતા કરતા ક્યાં સાંજ થયી જાય છે અને ધ્રુવ ને ખબર જ નથી હોતી. અહીં દાદીમા ચિંતા કરતા હોય છે કે ધ્રુવ ક્યાં ગયો હશે? આમતો