* [|| *વિચારોનું વૃંદાવન* ||] * !!! પ્રેમની કરામત !!! ઉનાળુ વેકેશન ચાલુ થયેલ એટલે મારી દીકરીને લઈને પત્ની પિયર ગયેલી. રવિવાર રજાનો દિવસ એટલે આખા ઘરનો હું એકલો રાજા હતો. ઓફિસનું થોડુ કામ બાકી હતું એટલે હું લેપટોપ લઈને ટેબલ પર કામ કરવા બેસી ગયો. થોડુ કામ કર્યું ત્યાં તો લેપટોપમાં ચાર્જિંગ પૂરું થાય ગયું. ચાર્જર શોધી હજી સ્વીચ પાડું ત્યાં તો લાઈટ લલચાવી ગુમ થઈ ગઈ. લાઈટ આવે ત્યાં સુધી બેઠા-બેઠા શું કરવું એ વિચાર આવતો હતો. લાઈટ આવે ત્યાં