દિલ્હીના લશ્કરીક્ષેત્ર આર્મી હેડક્વાર્ટર સહિત વિવિધફૌજી સંકુલો ધરાવતા ક્ષેત્રમાં દિલ્લીકેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર વાઘાસરહદેથી આવતી સ્પેશ્યલ ટ્રેનો માટેઆતુરતાપૂર્વક રાહ જોવાતીહતી. દિવસ ડિસેમ્બર ૨,૧૯૭૨નો હતો. ૧૯૭૧નુંભારત-પાક યુદ્ધ ખેલાયાનેબરાબર એક વર્ષ પૂરું થયું હતું.ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે સિમલા ખાતેજુલાઇ ૩, ૧૯૭૨ના રોજકરવામાં આવેલા કરાર મુજબસામસામા યુદ્ધકેદીઓનુંપ્રત્યાર્પણ આરંભાયું હતું.પાકિસ્તાનની સરકાર ભારતના૬૧૬ યુદ્ધકેદીઓને છોડી રહીહતી, જ્યારે ભારતે તેમની સામેપાકિસ્તાનના ૯૨,૭૫૩યુદ્ધકેદીઓને મુક્ત કરવાનાહતા. ભારત માટે સોદો ખોટનોસાબિત થવાનો હતો.વિગ્રહનો સદીઓ થયેચાલ્યો આવતો સ્થાપિત ધારો છે કેવિજેતા દેશ પોતાના યુદ્ધકેદીઓને પહેલાંહેમખેમ પાછા મેળવી લે. વિજયમાં પણઉદાર બનવું એવા ઉટપટાંગ ખ્યાલમાંરાચતી ઇન્દિરા ગાંધીની સરકારને તેપ્રણાલિકાગત લશ્કરી ઇજારો ભોગવવાનુંજરૂરી ન લાગ્યું, મુક્તિની પહેલ તેણેકરી અને ડિસેમ્બર