પહેલા ભાગ મા વાંચ્યું કે ધ્રુવ પડછાયા મા મદહોશ બની ગયો હતો. ધ્રુવ ની એ સવાર સોનેરી સવાર હતી.દાદીમા ની આદુ વાળી ચા ને જુલતી ખુરશી પર બેસેલા ધ્રુવ ઉપર સવાર મા સોનેરી પડતા સૂર્ય ના કિરણ.મનમોહક રૂપ ફરી થી ધ્રુવ ના સામે આવી ગયેલું. ધ્રુવ બસ એને જોતો જ રહી ગયો ને ધ્રુવ એના મા ખોવાઈ ગયો. ત્યાં તો દાદી માઁ ની બૂમ આવે બેટા ધ્રુવ અહીં આવતો. ધ્રુવ અંદર જાય છે ને પૂછે છે સુ થયું દાદી માઁ તમે બૂમ લગાવી. બેટા તારા પાપા કેમ લેવા ના આવ્યા તને એટલું સાંભળતા ધ્રુવ બોલે છે કે દાદી માઁ મેં