કહેવાય છે કે કોઈ સાથે હોય ના હોય પડછાયો સાથે હોય છે. એ પડછાયો જે એના શરીર નો નથી. આત્મા ના પડછાયા સાથે જીવતા એ ધ્રુવ ની વાત છે.વટ સાથે રહેતો ધ્રુવ આજે પુરા 25 વર્ષ નો થયી ગયો છે. સરકારી નોકરી ની તૈયારી કરે છે સાથે સાથે લગ્ન ની વાતો જોયી રાખે છે.ધોધમાર વરસાદ ની સીઝન મા ધ્રુવ દાદા દાદી ને મળવા ગામડે જાય છે. પોતાના જ ગામ માઁ અજાણ્યા જેવું અનુભૂતિ કરતો ધ્રુવ દાદા દાદી ને મળે છે અને અચાનક વરસાદ તૂટી પડે છે.વરસાદ ના પાણી નો એ ઝર મર ઝર મર અવાજ સાંભળી ધ્રુવ બસ સાંભળતો રહી