દરેક ગુજરાતી ના ઘરમાં મમરાને એક ચોક્કસ સ્થાન મળ્યું છે એવું કોઈ ન હોય જે મમરા ને ન ઓળખતો હોય. મમરા નો નાસ્તો કરતી વખતે વિચાર આવ્યો કે મમરા વિશેની માહિતી મેળવીને તમને પીરસુ તો કેવું રહેશે? તો ચાલો મારી સાથે મમરા ની મહેફિલમાં.મમરાએ એ પફડ રાઇઝ છે.અને મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ્સ નો સ્ત્રોત છે ઘણીવાર બજાર મમરા માં વિટામીન b1,b3,આર્યન જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે. મમરા સામાન્ય રીતે દક્ષિણ પૂર્વ એશિયા અને દક્ષિણ એરિયાના પરંપરાગત ભોજનમાં ખાવામાં આવે છે.તેનું ઉત્પાદન 1904 થી વ્યાપારી રીતે કરવામાં આવ્યું. ચોખાને પફ અથવા પોપ કરવાની પરંપરાગત પદ્ધતિમાં તેલ અથવા મીઠામાં તળવાનું સમાવેશ થાય છે ફસ્ટ રાઇઝ સામાન્ય રીતે