જાણીતી હસ્તીઓનાં મોતનાં વણઉકલ્યા રહસ્ય

ઇન્ટરનેટની દુનિયા આમ તો બહુ વિસ્તૃત છે અને લોકો પોતપોતાની રીતે તેના પર રસ રૂચિ પ્રમાણે સર્ચ કરતા જ રહે છે પણ તમામ સર્ચિંગમાં મોખરાના વિષયોમાં વણ ઉકલ્યા રહસ્ય અને સેલિબ્રિટી ટોપમોસ્ટ રહે છે.પ્રિન્સેસ ડાયનાનું નામ ઇન્ટરનેટ પર સર્ચ કરનાર કોઇપણ વ્યક્તિથી અજાણ્યું નથી જો કે વેલ્સની આ રાજકુમારી જેટલી તેની ક્રિયાકલાપોને કારણે ચર્ચાસ્પદ રહી હતી તેટલી જ તેની મોત પણ વિવાદાસ્પદ રહી છે.આમ તો કહેવા માટે કહી શકાય કે તેમનું મોત કાર એક્સિડન્ટમાં થયું હતું પણ બ્રિટનમાં આ અંગે કોઇને કોઇ નવો મુદ્દો ઉઠતો જ રહે છે.૩૧ ઓગસ્ટ ૧૯૯૭માં કહેવાયું હતુ કે પ્રિન્સેસ ડાયના અને તેમનો પ્રેમી અને અંગરક્ષક