મને માફ કરીશ બેટા?

હું ઇડર નામના શહેરમાં એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. હું ૧૧મા વિનિયન પ્રવાહના વર્ગનો વર્ગશિક્ષક હતો. સમયના નિયમન માટે મેં સારા નિયમોની રચના કરી હતી. મારા વર્ગમાં દરેક વિદ્યાર્થી સમય અનુસાર આવી જતા, પરંતુ મારા વર્ગની એક વિદ્યાર્થિની, જેનું નામ મિતવા હતું, તે શાળામાં રોજ મોડી આવતી તેની આ બેદરકારી હું રોજ ટોકતો અમુક સમયે તે ગૃહકાર્ય કરતી નહીં કે અમુક વખત શાળા ઘણવેશ માં જ ના હું તેને રોજ પૂછતો, છતાં તે શાંત વદને બેસી જતી; મારો કોઈ પ્રત્યુત્તર આપતી નહીં. હું શાળામાં નવો હતો, જેથી કોઈ ખાસ બધા જોડે ઓળખાણ નહોતી.આમ ઘટનાક્રમ ચાલતો રહ્યો. અમુક વખત તો