શિમલા કરાર

૧૯૭૧ના યુદ્ધમાંપાકિસ્તાનનો સંપૂર્ણ રકાસ થયા પછીઅમેરિકા ખાતે યુનોની સલામતીસમિતિમાં તેના વિદેશમંત્રી ઝુલ્ફિકારઅલી ભુટ્ટોની સિંહગર્જનાઓ શાંત પડીઅને ઘરઆંગણે ડામાડોળ રાજકીયપરિસ્થિતિનો લાભ ખાટવા તેઓ સ્વદેશઆવવા નીકળ્યા. વળ જોઇને ટાંકણું મારીલેવામાં તેમનો જવાબ ન હતો. હવે એમાટે સમય મોકાનો હતો. સરમુખત્યારજનરલ યાહ્યા ખાનનાં અળવીતરાં તેમજઆંધળુકિયાંને લીધે પાકિસ્તાને તેનીપૂર્વીય કુલ ક્ષેત્રફળના ૧૮% જેટલીપાંખ ગુમાવી દીધી હતી. આથીલોકનજરમાં ખલનાયક ગણાવા માંડેલાયાહ્યા ખાનને બાજુ પર હડસેલી તેમનીખુરશી પર બેસી જવાની ઝુલ્ફિકાર અલીભુટ્ટો માટે સરસ તક હતી.ન્યૂ યોર્કથી ૨વાના થતા પહેલાંભુટ્ટો વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખરિચાર્ડ નિક્સનને મળ્યા. આમ તો તેઓઅમેરિકાને પાકવિરોધી ગણાવી સતતવખોડતા, પણ વ્હાઇટ હાઉસ ખાતેમુલાકાત દરમ્યાન પોતાની વાક્પટુતાથકી ભારતવિરોધી નિક્સનનીસહાનુભૂતિ જીતી લીધી. અમેરિકાનો રાજકીય ટેકો મેળવી લીધો,જેમાં