Part 6 :ફાધર ની વાત - " SK જીવિત છે " સાંભળીને બલવંત તો જાણે આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયો હતો ! તેને એ માનવામાં જ નહોતું આવતું કે એવું કઈ રીતે થઈ શકે ? કેમ કે તેણે પોતાની આંખો સામે SK ને દમ તોડતા જોયો હતો .બલવંત એ ફાધર ને કહ્યું - " ફાધર , SK મારી નજરો ની સામે જ ઢળી પડ્યો હતો , એ જોઈને એવું જ લાગી રહ્યું હતું કે તે મરી ચૂક્યો છે "" ત્યારે એ મર્યો નહોતો , હજી પણ એ મર્યો નથી ".... ફાધર આ વાત બોલ્યા.ફ્રાન્સ માં તો જાણે એક રાત માં આટલી