કાશમશ એ બીજા પ્રેમ ની ભાગ - 3 નીતી તેના રૂમ માં જાય છે. રાહુલ ની ફોટો લઈને પલંંગ પર્ બેસે છે. ફોટા ની સામે જોઈ ને રડવા લાગે છે.રડતા રડતાબોલે છે રાહુલ તું કેમ મને છોડીને જતો રહ્યો તારા વગર મને બિલકુલ ભી ગમતું નથી પણ ખબર નથી કેમ હમણાંથી મયંંક આટલો સારો કેમ લાગે છેેે .. મયંંક મારી ખુબ જ સંંભાળ રાખે છે.મને સારી રીતે સમજે છે. એટલું વિચારતા વિચારતા નીતિ સૂઈ જાય છે . બીજા દિવસે નીતિ એના કેબિન માં કામ કરી રહી હતી . તો એટલા માં એના એના કેબિન ના ડોર માં ટક ટક અવાજ આવ્યો.... એણે