માનસિક બળાત્કાર

આજે મારે વાત કરવી છે *માનસિક બળાત્કાર* શારીરિક બળાત્કાર વિશે તો આપણે ઘણું સાંભળીએ છીએ જોઈએ છીએ તેના વિશે માહિતી પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર મળી જાય છે પણ આ માનસિક બળાત્કાર જેનો ભોગ સૌથી વધુ સ્ત્રીઓ થાય છે. એ પણ એવી સ્ત્રીઓ કે જે લાગણીઓથી ઘવાયેલી હોય છે .તેની લાગણીનો ઉપયોગ કરવો સરળ છે અને આપણી સ્ત્રી જાત એક એવી છે લાગણીશીલ. કારણ કે સ્ત્રી બુદ્ધિથી વિચારવાનું ઓછું અને હૃદયથી વિચારવાનું વધુ રાખે છે એટલે જ આપણા ઓનલાઈન પ્લેટફોર્મ માં પર્સનલ ની અંદર ઘુસી જતા આવારા તત્વો વધી ગયા છે. જોકે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ દરેક સ્ત્રીને આ  અનુભવ થયો