પથ્થરની વેદના .

       જ્યાર થી કઈ દીધી એને દિલની ફરિયાદો બધી ,      એ પથ્થરની મૂર્તિ મારા માટે ભગવાન થઈ ગઈ .     આ દુનિયા માં આશરે એવાં કેટલાં લોકો હશે કે જેને એ પ્રશ્ન થતો હશે કે પથ્થરની મૂર્તિઓ માં ભગવાન ક્યાં થી હોય ?   આમ તો બે વાતો છે મતલબ કે બે વિચારો . જો નાસ્તિક અથવા તો સમય અને નસીબ થી હારેલો માણસ છે એને પૂછો કે ભગવાન છે ? આ પથ્થરની મૂર્તિમાં ભગવાન છે ? નસીબ થી હારેલો છે એટલે નક્કી છે કે એ તો ના જ પાડશે . નાસ્તિક છે એ પુરાવા માગે . હા