સવાર નો સમય હતો… અન્નુ જોબે જવા નીકળી સમય બાઉજ જલદી જાય છે એનો અનુભવ teyare થયો જ્યારે પવન ના ગયે ૪ મહિના થઈ ગયા… અન્નુ ને યાદ આવ્યુ કે પવન હંમેશા કેતો કે મારે બઉ મોટો માણસ થઉં છે તું સાથ આપે તો મેળ પડે… પણ હવે એ સમય નથી ના એ માણસ…આજે સાંજે વહેલી આવી જજે એમ મમ્મી નો ફોન આવિયો…. અન્નુ કેમ શું કામ છે અન્નુ એ ગુસ્સા માં પૂછિયું… પણ કઈ જવાબ ના મલયો…સર આજે વેલુ જાઉ છે… કેમ છોકરો જોવા આવે છે આમ બોલતા સર હસી પડિયા… અનનું એકદમ વિચાર માં પડી.. અરે હા એટલે