દે દે પ્યાર દે 2

દે દે પ્યાર દે 2રાકેશ ઠક્કર          'દે દે પ્યાર દે 2' (૨૦૨૫) અજય દેવગનની નહીં પણ આર. માધવનની ફિલ્મ લાગે છે. કારણ એ છે કે અજય ફિલ્મના મોટાભાગના દ્રશ્યોમાં મૂક દર્શક જેવો રહે છે. જે તેના ચાહકોને નિરાશ કરે એવી વાત હતી. અલબત્ત ફિલ્મે પહેલા વીકએન્ડમાં રૂ.38 કરોડનું ઓપનિંગ મેળવ્યું છે એ અજયના નામ પર જ છે. અને એમાં આધેડ હીરોની લવસ્ટોરી હોવા છતાં આ વર્ષની ટોપ ટેન રોમેન્ટિક ફિલ્મોમાં સૌથી વધુ ઓપનિંગ મેળવવામાં ત્રીજા સ્થાને આવી છે.          અજયનું પાત્ર ફિલ્મના કેન્દ્રમાં છે પણ ઓછું વિકસિત અને વધારે પડતું શાંત લાગે છે. આર.