લાલો ( કૃષ્ણ સદા સહાયતે ) ફિલ્મ મારી નજરે

 હા વાંચક મિત્રો તમને લાગતું જ હશે આ વડી ક્યારે ભૂલો પડ્યો, સમજી શકું તમારા આપેલા આવકારને પણ હું કહું છું ને જીવનની નદી છે ચાલ્યા કરે....આમેય સ્વપ્ન આંખો ખોલોને વિલુપ્ત મને સ્વપ્ન જ સમજો?ચાલો.... ચાલો.... ફિલ્મ વિશેની વાતો કરીએ, યાર આ લાલો ફિલ્મ એટલે ગુજરાતી આધુનિક ફિલ્મોમાંથી એક એવી ફિલ્મ જે એટલી લાગણીઓથી ભરે કે જાણે એક નાનું બાળક વેકેશનમાં પોતાના મામાના ઘરેથી પાછુ પોતાના ઘરે પાછું ફરતું હોય અને એની આંખમાં જે ભાવ પ્રગટ થતા હોય એમ જ ભગવાન સાથેનો સંવાદ આ ફિલ્મના મુખ્ય કેરેક્ટર લાલા અને ભગવાન વચ્ચેની જે મુલાકાતમાં થાય છે એ શ્રદ્દા જગાડનાર છે,...ફિલ્મ સામાન્ય માણસના