"કાકા ! નિસર્ગભાઈ મારાં પરફ્યુમને એ થર્ડ કંપનીનું પરફ્યુમ કહે છે." રાજે મોં મચકોડ્યું.બન્નેના ઝઘડાનું સમાધાન કરવા હાર્દિકે રાજની બેગ તપાસવા લાગ્યો."તમે મારી બેગમાં શું શોધી રહ્યાં છો ?""તારી બ્રાન્ડેડ કંપનીનું પરફ્યુમ મારે પણ લગાવવું છે. એ જ હું શોધી રહ્યો છું."હાર્દિકના કહેવાથી રાજ પાસે વાતને આગળ કહેવા માટે કોઈ બહાના ન હતા. હાર્દિકના હાથમાં રાજનું બ્રાન્ડેડ કંપનીનું પરફ્યુમ આવી ગયું. "લોટ્સ પરફ્યુમ, બ્રાન્ડ - ન્યુ કમલ." હાર્દિક કંપની સાથે પરફ્યુમનું નામ બોલી ગયો, "નિસર્ગ ! તું ગુગલ પર ચેક કરતો. આપણે આ બ્રાન્ડેડ પરફ્યુમ ખરીદવી હોય તો ઓનલાઈન મળી શકશે ?""ઓકે મોટાભાઈ ! આમ પણ હવે મારી ઊંઘ બગડી જ