મારા વ્હાલા મિત્રો તમે તો જાણતા જ હશો કે જેમ ઘર ,પરિવાર અને સમાજમાં એક મુખ્ય વ્યક્તિનું સ્થાન છે તેમ કોઈ શૈક્ષણિક સંસ્થા શાળામાં આચાર્યની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. શાળાના સંચાલનમાં આચાર્યનું સ્થાન બહુ જ મહત્વનું છે. આચાર્યએ શાળાનો પ્રાણ છે. તેમને આપણે એક નેતા, સંચાલક, સંયોજક, માર્ગદર્શક, સંગઠક, નિરીક્ષક પરિવર્તક તરીકે પણ ઓળખી શકીએ છીએ. જેમ વીજળી ચલાવવા પાવરની જરૂર હોય છે. જો પાવર ન હોય તો વીજળીથી ચાલતા સાધનો નો કોઈ ઉપયોગ રહેતો નથી વીજળી હોય તો સાધનોની ઉપયોગીતા જોવા મળે છે. તેવી જ રીતે