સૌથી રહસ્યમય પ્રાચીન સ્થાપત્ય

  • 1k
  • 356

આપણે હંમેશા આપણા ઇતિહાસને જાણવાનો પ્રયાસ કરીએ છીએ આપણાં પુર્વજો કેવા હશે તેમનો સમાજ કેવો હશે તેમની રીત રસમ કેવી હશે તે અંગે સંશોધનો ચાલતા જ રહે છે અને આ સંશોધનોમાં તેના ઉત્તરો મળે પણ છે જો કે સંશોધનો ક્યારેક ઉત્તરો મેળવવાને બદલે નવા સવાલોનો પણ સામનો કરતા હોય છે.આપણાં પુર્વજોએ તેમનાં અનુગામીઓ માટે ઘણી બાબતો પોતાની પાછળ છોડી છે પણ તે સમજની બહાર છે અને ઘણાં પ્રયાસો છતાં તેનો કોઇ ઉકેલ મળી શક્યો નથી. નાઝકા લાઇન્સને સૌથી રહસ્યમય ગણાવવામાં આવે છે ધરતી પર અંકાયેલ લાઇન્સમાં સૌથી વિશાળ છે જે લગભગ ૨૦૦ કિ.મી.નાં પરિઘમાં ફેલાયેલી છે.તો પેરાકસ કેન્ડેલબ્રા ૧૮૦ મીટરમાં