Think Like A Monk

પુસ્તક: Think Like A Monkલેખક: જય શેટ્ટીપરિચય: રાકેશ ઠક્કર         જય શેટ્ટી દ્વારા લખાયેલું પુસ્તક 'Think Like A Monk' ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. પુસ્તકનાં શીર્ષકનો અર્થ છે ‘સાધુની જેમ વિચારો’        નામનો અર્થ અને ભાવાર્થ જોઈએ તો સાધુ (Monk) નો અર્થ એટલે ધર્મ કે આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર, જેણે સંસારી જીવનનો ત્યાગ કર્યો હોય. ઇનો ભાવાર્થ છે શાંતિ, સ્પષ્ટતા, સંયમ અને ઉદ્દેશ્ય (Purpose) સાથે જીવનાર વ્યક્તિ. હવે વિચાર (Think) નો મતલબ મન દ્વારા ચિંતન કરવું, નિર્ણય લેવો, માનસિકતા (Mindset). ‘સાધુની જેમ વિચારવું’ નો સંપૂર્ણ ભાવાર્થ જોઈએ તો આધુનિક દુનિયાના તણાવ અને નકારાત્મકતા વચ્ચે પણ સાધુની જેમ શાંત, સ્પષ્ટ હેતુવાળી અને સકારાત્મક જીવનશૈલી અપનાવવી.        જય શેટ્ટી ભૂતકાળમાં એક સાધુ (Monk) તરીકે