ઑપરેશન બ્લુસ્ટાર

ઇન્દિરા ગાંધીએ જૂન, ૧૯૭૫માં ઠોકી બેસાડેલી ઇમરજન્સી પછી માર્ચ, ૧૯૭૭ દરમ્યાનનીચૂંટણી વખતે પ્રજાજનોએ તેમને લોકશાહી પરબુલડોઝર ફેરવ્યા બદલ પાઠ ભણાવ્યો. ઇન્દિરાનાકોંગ્રેસ૨ાજને ફગાવી દીધું. મોરારજી દેસાઇનોજનતા પક્ષ સત્તા પર આવ્યો. પાપડી ભેગીઇયળો પણ બફાઇ જાય તેમ ઘણાં ખરાંરાજ્યોમાં પણ કોંગ્રેસ સરકારો પડી ભાંગી.એક રાજ્ય પંજાબ હતું. પંજાબનાકોંગ્રેસી મુખ્ય પ્રધાન ઝૈલસિંહે બેવડો મા૨વેઠ્યો. ચૂંટણીમાં તેઓ હાર્યા અને બરાબર એજ વખતે ગુરદિપાલસિંહ તપાસપંચે તેમને મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ બદલ ગે૨૨ીતિઓ ચલાવ્યાનામુદ્દે કસૂરવાર ઠરાવ્યા. પંચના અહેવાલ મુજબ સત્તાનોદુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો એપ્રિલ ૧૩, ૧૯૭૮નો વૈશાખીદિવસ પંજાબની તવારીખને અરાજકતાતરફ પછી અલગતાવાદ તરફ અને સમયજતાં આતંકવાદ તરફ મોડ આપવાનોહતો. નિરંકા૨ી પંથના લોકોએ તે દિવસેઅમૃતસરમાં સરઘસ કાઢ્યું. બૈસાખીનોઉત્સવ તેઓ