સચ્ચાઈ નું ઈનામ

એક ગામમાં બે મિત્રો રહેતા મનસુખ અને માનવ બંને સ્કુલ માં સાથે ભણતા અને એક બીજાની મદદ કરતા એક દિવસ માનવ ને સ્કુલ જતા રસ્તામાં એક પાકીટ મળ્યુ તેમાં 500રૂપિયા અને એક ઓળખ પત્ર હતુ . માનવ કહે આ પાકીટ આપણે રાખી લઈએ. મનસુખ બૉલ્યો ના માનવ આ પાકીટ જેનો ખોવાણો છે એ ને આપી દઈએ . બન્ને સ્કૂલ પહોંચ્યા અને એ પાકીટ માસ્ટર જી ને આપ્યો. માસ્ટર જી એ પાકીટ ખોલ્યું અને તેમાંથી ઓળખ પત્ર બહાર કાઢ્યું અને માલિક નો સંપર્ક કર્યો. થોડીક વારમાં એ માલિક ત્યાં આવ્યો. અને તેણે એ બાળકોનો આભાર વ્યક્ત કર્યો. અને રાજી થઈ ને