1.એનો અનોખો પ્રેમ એ શબ્દ વગર સમજી જાય ને આંખો થી છાલાકાઈ જાય આ પ્રેમ ની વાતો એ બોલ્યા વગર કહી જાય દિલ માં ભરી પ્રેમ ને હૈયે હરખાઈ જાય કોણ જાણે કેવો એ પ્રેમ અમને બતાવી જાય બોલ્યા વિના એ સમજી જાય ને માંગ્યા વિના અપાવી જાય નિસ્વાર્થ પ્રેમ ભાવનાથીહૈયા માં સમાઈ જાય દરિયા જેવું વિશાળ હૃદય ને આકાશ જેવું એનું મન કોણ જાણે કેવી રીતેબોલ્યા વિના એ સમજી જાય લાગણી એને ભરપૂર છે ને દિલ થી એક દમ નાદાન બાર થી લાગે કઠણ ને હોય એકદમ શાંત બોલ્યા પછી રડી જાય ને લડ્યા પછી હસી જાય કોણ જાને કેવો એ પ્રેમ સૌને બતાવી જાય રીસે ભરાઈ રિસાય જાય ને મન ભરી મનાવી જાય દુઃખ એ