Part 5 :" મારી વિદ્યા માં ઊણપ ના બતાવ , તારા કાળા કર્મો યાદ કર.."ફાધર એટલું બોલ્યા ત્યાં જ પેલી ખૂંખાર આત્મા ફરી જોર કરવા લાગી અને અવાજ આવ્યો " એ શું કહેશે , હું જ જણાવું કોણ છું હું , બલવંત હું તને અત્યારે નહીં મારું , આ ફાધર ને પણ નહીં મારું , હું કોઈને હાની નહીં પહોંચાડું પણ હવે મારો એક જ ધ્યેય છે SK , હું SK ને પેહલા બરબાદ કરીશ , પછી હું એને મારી નાખીશ અને એ બાદ હું તને પણ મારી નાખીશ "" મેં વળી તારું શું બગાડ્યું છે હેપીન? કે તું મને મારવા