25. નિકટતામેં એને આલિંગનમાં જકડી. જકડી લેવાઈ ગઈ. એ આભારવશ હતી અને ડરેલી હતી એટલે એને કોઈ સધિયારો જોઈતો હતો.એ વધુ નજીક આવી મારામાં ચંપાઈ. હજી એ ધ્રૂજતી હતી. મેં એને આલિંગનમાં જ ચૂમી સાંત્વન આપતાં એનાં શરીરે હાથ ફેરવ્યા કર્યો. એમ એને સામાન્ય થવા દીધી.એ એક ખ્રિસ્તી નન હોઈ હજી સુધી સંપૂર્ણ વર્જિન હતી પણ એક વાર કોઈ પુરુષ અમુક કારણે ગમી જાય પછી જે થયું એ થવાનું જ હતું. એને મારી જરૂર હતી. સામેથી એણે પહેલ કરેલી અને મને સમર્પિત થયેલી. પાણીથી હમણાં સુધી પલળેલાં નગ્ન શરીરો અને આલિંગન! એ પણ સામેથી મળેલું! મેં એની આંખમાં ઇજન જોયું. એ