નકશી એને હિરલ જમીને ઓફિસ જતા હોય છે..હિરલ: નકશી તારી ઈચ્છા નથી ટ્રાનિંગમાં જવાની??નકશી : (વિચારે છે )ઉમ્મ જવા દેને હવે શું પરીક્ષા પણ લેવાય ગઈ છોડને નથી જવું..(ત્યાં રસ્તા માં બીજા મિત્રો ભેગા થય જાય છે..)ઓહહ કય બાજુ મોટુ -પાતલુ...નકશી & હિરલ: બસ જમીને ઓફીસ..ઠીક ઠીક શું હાલે નકશી આજ કાલ...નકશી: મસ્ત હોં બધું.. તમે બધા કઈ બાજુ જાવ છો??અમે પેલી ટ્રાનિંગ માટે exam દેવા, તે તો આપી દીધી હશે હેને. .નકશી તો કઈ બોલે ઈ પેલા...(પેલા તો હસે છે ને પછી..)હિરલ : ના ઈ ના પડે છે તમે જ લોકો કયો ને હવે એને..બીજા મિત્રો કહે છે :આવ