અનમોલ રત્ન - બાળ દિવસ

                 મારા વાલા મિત્રો સૌથી પહેલા હું તમને બાળ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.બાળ દિવસના દિવસે હું મારા વિચારો રજુ કરતા કહીશ કે બાળકએ અનમોલ રત્ન છે. જે ઘર , પરિવાર અને સમાજ દરેક જગ્યાએ તેનું મહત્વનું સ્થાન છે. જે ઘરમાં બાળક હોય છે તે ઘર તેના કિલકારીઓથી ગુજી ઊઠે છે. તેવી જ રીતે શાળા પણ બાળકો થી જ સુશોભિત થાય છે. સમાજમાં પણ  તેનું મહત્વનું સ્થાન છે કારણ કે તે ભાવિ દેશના નાગરિક છે. દેશનું ભવિષ્ય તેમના હાથમાં છે. બાળકો સૌને ગમતા હોય છે.ભગવાનના આશીર્વાદથી બાળકો મળતા હોય છે. કહેવાય છે