સાત ફેરા દોસ્તીના - ભાગ 1

       મારી સૌપ્રથમ લખાયેલી ટૂંકી નવલકથા 'ખરો જીવન સંગાથ'ને વાચકમિત્રો દ્વારા ઘણો જ સરસ પ્રતિસાદ મળ્યો. જેથી હું નવું કંઈક લખવા પ્રેરાઇ...આશા છે કે આ નવલકથાને પણ આપ સૌને આનંદ આપશે...આપ સૌનો ખુબ ખુબ આભાર... તો ચાલો શરૂ કરીએ એક નવી જ વાત સાથે...          જગત, તેની પત્ની અને તેમનો બે વર્ષનો પુત્ર અંશ હજુ એક વષૅ પહેલા જ ધરમપુર ગામડેથી જગતને રંગપુર શહેરથી માંડ દસ કિલોમીટર દૂર વસેપુરમાં સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી મળતા સ્થળાંતરિત થયો હતો અને રંગપુર શહેરમાં જ વૃંદના શેરીમા ભાડેના મકાનમાં રહેતા હતા.            રોજની જેમ વહેલી