જીવન મળતા ની સાથે આપણે અનેક સબંધ ના સંપર્ક માં આવીએ છીએ. એક જન્મ આપણને ભઈ બહેન, કાકા કાકી, માતા પિતા, માસા માસી, નાના નઈ, દાદા દાદી જેવા સબંધો થી બાંધી દે છે. આ બંધનો આપણને અરસ્પરસ ની ફરજો સાથે નાતો કરાવે છે. આપણે દરેક સંબંધ પાસે થી કંઈક ને કંઈક અપેક્ષા રાખતા થઇ જઈએ છીએ. જ્યાં કાંઈ પણ ત્રુટિ રહેં તો આપણે સામે પક્ષે વિરોધ ઉઠાવીએ કે અસંતોષ ની લાગણી અનુભવીએ. કદાચ સમા પક્ષ ની કોઈ દલીલ સાંભળ્યા વિનંતી કે એને ચાન્સ આપ્યા વિના અમને સ્વાર્થી કે મતલબી ચીતરી દેતા જરાય વાર લગાડતાં નથી. ઘણીવાર આવી વૃત્તિ વર્ષો