આપણે આગળની વાત જોયીકે ભણાવવા, ભણતર જરૂરી છે.તો આ માટે સરળ, ભાવનાત્મક અને વિચારોને ઉદ્દબોધન આપતી રીતે રાખેલી છે “બાળકને શાળા પસંદ કરવી – વિચારથી નિર્ણય સુધી”(Parents Awareness – by Ashish Shah)આજના સમયમાં બાળક toddler થાય એટલે વાલીઓની સૌથી મોટી તકલીફ —“હવે કઈ શાળામાં મૂકો?”“English medium જ રાખવું?”“Big name school જ future બનાવશે?”પણ થોડું રોકાઈને વિચારીએ...શું શાળા ફક્ત ભાષા અને બ્રાન્ડ માટે પસંદ કરવી જોઈએ, કે બાળકના સ્વભાવ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને? બાળકની જરૂરિયાત – શાળાની સુવિધા નહીંદરેક બાળક અલગ છે.કોઈ ખૂબ ક્રિએટિવ છે, કોઈ ખૂબ અવલોકનશીલ, કોઈ ખૂબ વાતૂંડી.પરંતુ આપણે સૌએ એકજ માપદંડ રાખ્યો છે —“English medium, big