અદૃશ્ય યુદ્ધની શરૂઆતસ્થળ : રો હેડક્વાર્ટર, નવું દિલ્હી – મધરાતે ૩:૪૫વિજય કપૂર પોતાના કેબિનમાં એકલા બેઠા હતા. ટેબલ પર એક ખાલી કપ, અડધી બળી ગયેલી સિગરેટ અને સામે વિદેશી કોડ લિંકના પ્રિન્ટઆઉટ્સ.સ્ક્રીન પર સિકયાંગના લેબ વિસ્તારનો ઝૂમ નકશો ઝળહળતો હતો.થોડો સમય વિચારીને તેમણે એક નંબર ડાયલ કર્યો —“International Secure Line – Channel 7.”થોડા સેકન્ડ પછી એક ભારે અવાજ આવ્યો.શિવ મહેતા (વિદેશી એક્સેન્ટ સાથે):“Hello… Vijay? So late in the night… I hope everything is fine?”વિજય કપૂર: (ગંભીર અવાજમાં) “શિવ, અત્યારે અંહિયા સમય રાતનો છે, પણ વિષય રાષ્ટ્રનો છે. એટલે જ મેં તમને આ સમયે કોલ કર્યો છે.”શિવ: (અચંબામાં) “Anything serious?, હા