એકાંત - 113

(17)
  • 1.6k
  • 766

પરિવારમાં સાથે હળીમળીને રહેવું એ જ સૌથી મોટું સુખ છે.એ વાત હેતલ પરણીને ઘરે આવી તો પણ સમજી ન હતી.પારુલ એકવાર એનાં પિયરે એને સમજવાં ગઈ તો હેતલ સમજીને સાસરે પાછી આવી ગઈ હતી.આ જ ઉત્સુકતા દલપત દાદાની સાથે પ્રવિણને થઈ રહી હતી.પ્રવિણે હેતલનું અચાનકથી બદલાઈ જવાનું કારણ પારુલને પૂછી લીધું. હેતલનાં પિયરે એની મમ્મીની હાજરીમાં જે કોઈ વાત થઈ એ પારુલે પ્રવિણને કહેવાની ચાલું કરી."આપણે અત્યાર સુધી રવિને જે વાત કહેવાની હતી નહિ એ વાત મે હેતલને કહી જણાવી છે.હેતલનું હૃદય તમારાં અને રવિનાં પ્રેમને જોઈને પીગળી ગયું. એને તમારાં અને પિતાજી પર ગર્વ થવાં લાગ્યો.આ બધું જાણીને એણે