ગુરુવંદના-જીવન તમામ ગુરુને સમર્પિત

" ગુરુવંદના જીવનના તમામ ગુરુને સમર્પિત " ડીજીટલ પુસ્તક ની અનુક્રમણિકા અનુક્રમણિકા:-️ લેખક પરિચય ️ પુસ્તક વિશે માહિતી️1.જીવનના પ્રથમ ગુરુ આપણા માતા-પિતા️2. જીવનના દ્વિતીય ગુરુ શિક્ષકો️3.જીવનના તૃતીય ગુરુઓ સાધુ-સંતો ️4.જીવનના ચોથા ગુરુ આપણી પુસ્તકો️5. જીવનના પાંચમાં ગુરુ આપણા અનુભવો️6.જીવનના છઠ્ઠા ગુરુ આપણા સંબંધો️7.આપણા જીવનના સાતમાં ગુરુ આપણો સમય ️8.જીવનના આઠમાં ગુરુ આપણા મિત્રો,️9.જીવનના નવમાં ગુરુ આપણી પ્રકૃતિ છે️10.જીવનના દસમાં ગુરુ આપણી ભૂલો છેલેખક પરિચય:-⬇️જય દ્વારીકાધીશ મિત્રો , હું જામનગર શહેરનો રહેવાસી અભિનવ ચેતરીયા. મારો પ્રથમ પુસ્તક  " કૃષ્ણ ના જીવનના રંગો " જે ભગવાન શ્રી કૃષ્ણ ને સમર્પિત કરેલ છે, ઉંમર માં થોડો નાનો છુ પરંતુ મને લેખનનો શોખ બહુ હોવાથી સાહિત્યમાં રસ ધરાવુ છુંહાલ અત્યારે