મરજી મુજબ જીવવું એટલે?

મરજી મુજબ જીવવું એટલે?*************************        મરજી જબરો શબ્દ નહિ? મર - જી હિંદીમાં અર્થ જોઈએ તો મરજીમાં જ મરીને જીવવાનો અર્થ સમાયેલો છે!આને તમે તમારી મરજી મુજબ  “કુછ ભી” વાળું વાક્ય કહી જ શકો. મને આ વિશે ખરાબ નહિ લાગે.              મોટેભાગે દરેકને જે તે ઉંમરે એક અફસોસ હોય છે કે, “હું મારી મરજી મુજબ તો જીવી જ ના શક્યો /શકી.” પણ તમારી મરજી, તમારી ઈચ્છાઓ ખરેખર શું હતી એનો ખ્યાલ હતો ખરો? જે તે  મનગમતું કાર્ય ન કરી શકવાનો એક અફસોસ રહી જાય છે પણ એની અવેજીમાં જે કાર્ય થાય છે એનું પરિણામ