ચાની રામાયણ

  • 190
  • 56

ચાની રામાયણ •••••________જીવનમાં અમુક ક્ષણો એવી આવે કે જેને પછીથી વિચારી આપણને આપણા ભાગ્ય અને મૂર્ખતા પર હસવું પણ આવે અને તે યાદ કરી આપણને આશ્ચર્ય થાય કે હું આવો તે કેવો મૂર્ખ? તો આજે આવો જ મારા જીવનમાં બનેલો અનુભવ હું તમને જણાવવા માંગીશ.રવિવારનો દિવસ હતો તેથી આપણે મોડા ઉઠ્યા હતા. મારે રજાના દિવસે કંઈ કામ ન હોવાથી વહેલા ઉઠવાનો પ્રસંગ ભાગ્યે જ કોઈ દિવસ આવે. તો એ પ્રથાને ચાલુ રાખતા આજે પણ હું લગભગ નવ વાગ્યે ઉઠ્યો હતો.મારા ઘરમાં કોઈ હતું નહિ, ઘર સૂમસામ પડ્યું હતું. મને આશ્ચર્ય થયું કે મારા ઘરવાળા બધા ગયા ક્યાં? આ જાણવા માટે મેં મારી મમ્મીને