ઘર નુ ભોજન

(15)
  • 140
  • 7

ઘરનું ભોજન એક ભારતીય સંસ્કૃતિ, સંબંધો નો સેતુ અને આધુનિક સમય માં ઘર ના ભોજન નું ઘટતું ચલણ.અન્નમાં પ્રાણ છે, રસોઈમાં સંસ્કાર છે,અને એક સાથે જમવા માં સંબંધોનો સાર છે."એક બેડરૂમ થી ઘર નથી બનતું પરંતુ એક રસોઈથી પરિવાર જોડાય છે.”આ બંને સામાન્ય વાક્ય લાગતા હોઈ શકે, પરંતુ તેમાં માનવીય સંબંધો, સંસ્કાર અને સમાજના માળખાનું આખું તત્વ છુપાયેલું છે. રસોઈ માત્ર પેટ ભરવા માટેની ક્રિયા નથી, એ પ્રેમની અભિવ્યક્તિ છે, જે માનવને તેના મૂળ સાથે જોડે છે. આજના આધુનિક યુગમાં, જ્યારે ટેકનોલોજી અને સુવિધાઓએ જીવનને સહેલું બનાવ્યું છે, ત્યારે એ સહેલાઈએ સાથે સંબંધોની ગરમી અને ઘરેલું જોડાણ ધીમે ધીમે ઓગાળી