છઠ્ઠુ વચન 25th Anniversary Unforgettable Gift

40 એક વયની આધેડ ઉંમરની મહિલા ( પ્રભા ) પલંગ પર બીમાર પડી હતી. Blood cancer ના Last stage પર  હતી. ડોક્ટર ના કહેવા મુજબ એ કોઈ પણ સમયે પોતાનો જીવ ગુમાવી સકે. લગ્નના એ સાત વચનો માનું છઠ્ઠું વચન સુખ દુઃખમાં ઍક બીજાનો ભાગીદાર બનવાનું, અને એક બીજાના શારીરિક સંઘર્ષના સમયમાં એક બીજાની સેવા કરવી. એમના પતિ ( અશ્વિન ) પોતાનો પતિ ધર્મ નિભાવતા સમયાંતરે આવી એમને દવા આપતો અને આરામ કરવા કહેતો ! એમનો એક નો એક 21 વર્ષનો દીકરો ( અર્વિત ) પણ એની mummy ની સેવા કરતો અને સાથે પપ્પાનું પણ ધ્યાન રાખતો.પત્ની પ્રભા બીમાર રહેતી હોવાથી પતિ અશ્વિન અધમૂઓ