હું, વૈદેહી ભટ્ટ - ભાગ 9

  • 284
  • 92

“અચ્છા, ક્યો અનાથ આશ્રમ છે?”“સર, મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલો છે, જેનું નામ છે બાગબાન. આ અનાથ આશ્રમના કર્તા ધર્તા હરખચંદ મહેતા. જેમના બીજા પણ ઘણા બિઝનેસ છે. તેમને તેમની મૃત્યુ પામેલી દિકરીની યાદમાં આ અનાથા આશ્રમ બનાવ્યો છે. પોલીસમા રિપોર્ટ તેમના ત્યા કામ કરતી વૈદહી ભટ્ટ કરી છે.”“ઓકે, તો પોલીસ શું કરે છે?”“સર, અનાથ છોકરીઓમાં કોણે આટલો ઈન્ટ્રસ્ટ હોય. આ તો હું કોઈ સ્ટોરી માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. ત્યા આ બેન આવીને ફરિયાદ લખાવી રહ્યા હતા. એટલે મેં સાંભળ્યું.”“ઠીક છે, તને શું લાગે છે, આના પર કામ કરવા જેવું છે? આમાં કંઈ માહિતી મળી શકશે. કોઈ સેન્સેશનલ સ્ટોરી બની