આજ ની આ દુનિયામાં દરેક માણસ અમીર બનાવા માંગે છે. પોતાની ઈચ્છાઓ ને પૂરા કરવા માંગે છે.ભારતમાં અંદાજે 31% મધ્યમ વર્ગ ના લોકો છે. એ બધા એ તેમના જીવનમાં એક વાર તો આવું જરૂર વિચાર્યું હશે કે મારા જીવનમાં ઘણી તકલીફો છે હું બીજાં લોકો ના જેમ મારા શોખ પૂરા નથી કરી શકાતો. હું બીજા લોકો ની જેમ ફરવા નથી જઈ શકાતો... આવું ઘણું બધું.. જો તમારા મનમાં આવો વિચાર એક પણ વાર આવ્યો હોય તો આ પુસ્તક તમારા તે વિચારો બદલી કાંઈક કરવાનો વિચાર લાવશે. “જન્મથી નહીં, સંકલ્પથી અમીર” – આ શબ્દો માત્ર એક