તાંડવ એક પ્રેમ કથા - 12

પ્રલયનો પ્રયોગકબીર સિંહ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઘરે પહોંચ્યો અને પોતાની દીકરી મીતા ને રસ્તા માં અજાણ્યો માણસ મળ્યો હતો અને જે વાત કહી હતી તે કહી અને તેણે આપેલ 5000 ફ્રાન્ક તેણે મીતા ને આપી ને કહ્યું કે તું જલ્દી જય ને તારી ફી ભરી દે બાકી બધુ આપણે પછી વિચારીશું. મીતા :- પપ્પા તમને શું લાગે છે તે વ્યક્તિ કોણ હશે?કબીર :- ખબર નહીં પણ મને તો દેવદૂત લાગ્યો છે અત્યારે તો. પણ વાતચીત પર થી ભારતીય હોય તેવું લાગ્યું છે. મીતા :- પપ્પા તમે અણુ વૈજ્ઞાનિક હતા એટલે તમારો ખોટો લાભ લેવા માંગતા લોકો માં થી પણ કોઈ હોય શકે. કબીર