અનુભવની સરવાણી - 4

  • 158
  • 70

નમસ્તે વાચક મિત્રો,એક વખત ફરીથી આપ સર્વે માટે નવાં વિષય ને નવા વિચારો સાથે જીવનને ઉપયોગી બને તેવી વાતો ને વાર્તાઓ લઈ ને આવ્યો છું " એક વાત મારાં અનુભવની "...આપણે ઘણાં લોકો પાસે જીવનની સફળતાની પ્રેરણાદાયી વાતો સાંભળતા હોઈ એ છીએ પણ આજે હું આપના માટે નિષ્ફળતા માંથી પણ જીવનને સફળ બનાવી શકાય છે સંબંધો કેવી રીતે જાળવવા અને તેને કેવળવા તેવી વાતો ને વાર્તાઓ લાવ્યો છું. આપ સર્વેને તે પસંદ આવશે... જે આપ આપના મિત્રો, બાળકો, સ્નેહીજનો સાથે પણ ચર્ચી શકો છો.આપ સર્વે વાચક મિત્રો ને અહીં રજૂ કરેલી વાતો ને વાર્તાઓ પસંદ પડે... આપ આપના પ્રતિભાવો અચૂક