ચમત્કારિક રૂદ્રાક્ષ - 9

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૯ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના આઠ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.) જેમ આઠમા ભાગમાં વર્ણવાયું છે, એ રીતે ઈધ્યાને એ અદભૂત રુદ્રાક્ષથી ભવિષ્ય જોવાની શક્તિ મળી હતી. એ શક્તિથી પ્રેરિત થઈ, ઈધ્યાએ પોતાના જીવનનો ભવિષ્ય દોર્યો—એના હાથની રેખાઓની બહારનો એક નવો માર્ગ. એ સ્કેચ, જે એણે એ ગામની શાળાની દિવાલ પર દોર્યો હતો, એ માત્ર એક ચિત્ર નહોતું—એ એક દૈવી સંકેત હતું, ભવિષ્યનું દર્શન હતું. સમય વીત્યો. ઈધ્યા પોતાના પરિશ્રમ અને સંકલ્પથી ધનિક બન્યો. પરંતું સમૃદ્ધિ પછી પણ એનું મન શાંત નહોતું. એના અંતરમાં હંમેશા એ ગામનો, એ મંદિરનો અને એ શિવલિંગનો અહેસાસ